રાજકોટ શહેરમાં ભક્તિનગર પો.સ્ટે. વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને ભગાડી જનાર આરોપીની કરાઈ ધરપકડ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ભક્તિનગર પો.સ્ટે. વિસ્તારમાં રહેતી સગીરા ઉવ.૧૭ ને કલ્પેશ ઉર્ફે કલો રાજુભાઇ ડાભી રહે. કલ્યાણ સોસાયટી શેરી નં-૧ સહકાર રોડ રાજકોટ, લલચાવી ફોસલાવી ભગાડીને લઇ ગયો હતો. આ બાબતે સગીરાના વાલીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા ભક્તિનગર પો.સ્ટે. ખાતે I.P.C. કલમ.૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને રાજકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ થતા. સગીરાને ભગાડી જનાર આરોપીને શહેર કુવાડવા રોડ સાત હનુમાન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 715
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed